government approved ccc course (સરકાર માન્ય ccc કોર્ષ)

government approved ccc course (સરકાર માન્ય ccc કોર્ષ)
આજના કોમ્પ્યુટરના જમાનામાં ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી કોમ્પ્યુટર ના જ્ઞાનથી અજાણ્યો હશે. આ સમયમાં કોમ્પ્યુટર મોબાઈલનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે આજકાલના યુવાનો આખો દિવસ મોબાઈલ લઈને જ બેઠા હોય છે. ઘણાખરા યુવાનો મોબાઇલમાંથીજ ગણુંબધું જ્ઞાન મેળવતા હોય છે. ત્યારે જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યા છે, એમને માટે કોમ્પ્યુટનો કોર્ષ કરવો બહુ જ જરૂરી છે. એમાં પણ જે સંસ્થામાંથી આ કોર્ષ કરવામાં આવ્યો છે એ સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત હોવી જરૂરી છે.
વિદ્યાર્થીઓની આ મૂંઝવણ દૂર થાય એ માટે અહીં ભારત સરકાર દ્વારા જ ચાલવામાં આવતા આ કોર્ષ વિશે માહિતી આપવામાં આવી છે.
About PMKVY (PMKVY વિશે)
PMKVY એ ભારત સરકાર દ્વારા ભારતના યુવાનો માટે ચલાવવામાં આવે છે. pmkvy - પ્રધાનમંત્રી કૌશલ વિકાશ યોજના દ્વારા વિવિધ કોર્ષ વિશે તાલીમ આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ ભારતના બેરોજગાર યુવાનો માટે કૌશલ્ય વિકાસ અને રોજગારની તાલીમ આપવાનો છે. આ ઉપરાંત, ઉમેદવારોને તાલીમ પૂરી થતાં સરકાર ઉમેદવારોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહનો પણ આપે છે. કૌશલ્ય વિકાસ કાર્યક્રમ માટે નોંધણી કરનારા ઉમેદવારો પ્રધાનમંત્રી કૌશલ યોજના હેઠળ વિવિધ અભ્યાસક્રમો પસંદ કરી શકે છે. આ યોજના ઉમેદવારોને ઉપસ્થિત તાલીમ કાર્યક્રમ અનુસાર યોગ્ય તકો મેળવવા માટે લાભ આપે છે.
PMKVY યોજના હેઠળ જ Government approved CCC course (Course on Computer Certificates) કોર્ષ પણ ચલાવવામાં આવે છે. આ ccc કોર્ષમાં 6 મહિનાની તાલીમ આપવામાં આવે છે, અને તેના અંતે એક પરીક્ષા લેવામાં આવે છે.
government ccc course
આ પરીક્ષાને અંતે ઉતીર્ણ થતા વિદ્યાર્થીઓને કોર્ષ પૂર્ણ કર્યાંનું સર્ટિફિકેટ (Certificate ) આપવામાં આવે છે. આ ઉપરાંત તે વિદ્યાર્થીને સરકાર તરફથી scholarship આપવામાં આવે છે. અને તે સંસ્થા દ્વારા જ નોકરી મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આ સંસ્થામાંથી કોર્ષ પૂર્ણ કર્યા પછી મળતું સર્ટિફિકેટ એ દરેક જગ્યાએ માન્ય ગણાય છે.
pmkvy course list
PMKVY દ્વારા બીજા ઘણા બધા કોર્ષ કરાવવામાં આવે છે. જેનું લિસ્ટ એમની મુખ્ય વેબસાઈટ(https://pmkvyofficial.org) પર આપેલ છે.
PMKVYનું તમારું નજીકનું સેન્ટર જોવા માટે તેમની મુખ્ય વેબસાઈટ પર જોઈ શકો છો. https://pmkvyofficial.org
ccc course approved by government.
FAQ :
1) Is government approved ccc certificate is compulsoryfor government exam?
Ans: Most of government exam criteria says that CCC exam which is government approved is compulsory. Some government exam didn't required government approved CCC certificate for government job.

No comments:
Post a Comment