W 103 hngu form - hngu યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી દેજો, નહીતો તમારું પરિણામ નહિ આવે. - w 103 hngu result
Join WhatsappJoin Now
hngu યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી દેજો, નહીતો તમારું પરિણામ નહિ આવે.
hngu યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીમાં લગભગ તમામ કોર્ષની પરીક્ષાઓ ઓનલાઇન માધ્યમથી લેવાઈ હતી. અને આ તમામ પરીક્ષાઓના પરિણામ પણ હવે જાહેર થવા લાગ્યા છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓના ચિંતાનું કારણ બન્યું છે કે એ દરેક સત્રમાં પાસ થઇ ગયા હોવા છતાં એમના પરિણામમાં W-103 લખાઈને આવી રહ્યું છે. આથી વિદ્યાર્થીઓમાં આ ચિંતાનું કારણ છે કે એમનું પરિણામ કેમ બતાવતું નથી અને ઓનલાઇન વેબસાઈટ માં કેમ પરિણામ બતાવતું નથી?? આગળ બીજી કોલેજમાં એડમિશન કઈ રીતે લેવું??
w -103 શું છે? w103 hngu
પરિણામમાં કેમ w-103 લખેલું આવે છે? (w 103 hngu result meaning)
hngu w 103 result
સ્નાતક કે અનુસ્નાતક કક્ષાની પરીક્ષાના મુખ્ય પરિણામ એટલે કે અંતિમ સેમેસ્ટરના પરિણામમાં w-103 લખેલું આવે છે તેનું એકમાત્ર કારણ એ છે કે એ વિદ્યાર્થીને અગાઉના કોઈપણ સેમેસ્ટરમાં નાપાસ (ATKT) નું પરિણામ આવ્યું હશે. જો કોઈ વિદ્યાર્થી અગાઉના કોઈ પણ સત્રમાં કોઈ પણ વિષયમાં નાપાસ થયો હોય તો તેના સ્નાતક કે અનુસ્નાતક ના અંતિમ સત્રના પરિણામમાં W-103 બતાવશે. જેના માટે તમારે નીચેની w 103 form ની પ્રક્રિયા કરવાની રહેશે.
પરિણામમાં W -103 બતાવતું હોય તો શું કરવું? (W 103 hngu form)
hngu યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ દરેક સત્રમાં પાસ છે છતાં પરિણામમાં W-103 લખેલું આવે એમને HNGU યુનિવર્સિટી (પાટણ) જઈ ને એક ફોર્મ ભરવાનું થશે. આ ફોર્મ સાથે તમારા તમામ સત્રની માર્કશીટ જોડવાની રહેશે.
આ ફોર્મ ભરી યુનિવર્સિટી માં આવેલ student corner માં જમા કરવાનું રહેશે. આ ફોર્મ ભર્યા પછી થોડાક સમયમાં તમારી માર્કશીટ તમારી કોલેજમાં આવી જશે. જે તમે તમારી કોલેજમાંથી મેળવી શકો છો.
W 103 form hngu
w 103 hngu download કરવા માટે તમે hngu ની મુખ્ય વેબસાઈટ પર જઈ ને hngu w 103 form search કરી શકો છો. નીચે આપેલી લિંક પરથી પણ તમે w 103 hngu university form ડાઉનલોડ કરી શકો છો.
FAQ:
1) What is W 103 form?
Ans: W 103 form is for thos student who was failed in any of exam in their academic carier. If you fail in any one or more subject in any semester you must need to fill the w 103 for to get your final result.
2) what is hngu w 104 form meaning?
Ans:hngu w 103 form shows that students was failed in any one or more subject in any semester.
3) how to download w 103 form?
Ans: To download w 103 form, go to official website of University and search w 103 in student's corner option in hngu official website ngu.ac.in
You can slo Download the hngu w 103 form by clicking on link which is given in below table.
University name | hngu -Hemchandracharya North Gujarat University |
Topic name | hngu w 103 form |
W103 problem | because of failed in any semester |
W 103 Solution | fill w103 form and submit in hngu University |
Download w 103 form | click here |
Hngu w103 form | click here |
Official Website | www.ngu.ac.in |
Join WhatsappJoin Now
Khant mittal r
ReplyDeleteહું તો પાસ છું છતાંય બતાવે છે ?
ReplyDeleteaagad koi sem ma atkt hse.
Deleteform bhari deso aetle final result clg ma aayi jse
Atkt hoy tene to aa form bharavanu ke nahi?
ReplyDeleteatkt joy aemne j bharvanu.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteMare sem5 ma 3sub ma atkt avi to have mare aa form bharavanu? ha ke na sir.
DeleteLast date kai 6e aa form bharavani?
DeleteAa form University ma bhari ne apvanu k collage ma..?
ReplyDeleteMA .SEM .1 nu result cancel batave che
ReplyDeleteSir me bsc 2021 ma complete thai gayu 6 pan haji result aavyu nathi w103 form fari bharvu padse and su process karvani a janav
ReplyDeleteSir ame w 103 nu form ભર્યું છતાં પણ હજી regult કૉલેજ માં કેમ નહી આવ્યું ??
ReplyDeleteSir w-103 University ma jma kra bad result onlin mukvama aav se
ReplyDeleteSir ame w 103 nu form ભર્યું છતાં પણ હજી regult કૉલેજ માં કેમ નહી આવ્યું ??
ReplyDeleteSir me Sam 4 ni ATKT aapi hati to pan Kem w 0103 બતાવે છે?
ReplyDeleteSir પોસ્ટ દ્વારા આ ફોર્મ ભરી શકાશે???
ReplyDelete