Rojgar samachar (રોજગાર સમાચાર)

Rojgar samachar (રોજગાર સમાચાર)
રોજગાર સમાચાર એ ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતું રોજગારલક્ષી સાપ્તાહિક છે. રોજગાર સમાચાર એ દર અઠવાડિયે પ્રસિદ્ધ થાય છે. જેમાં ગુજરાત સરકારની રોજગારની તમામ માહિતી ઉપરાંત આવનારી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે જરૂરી માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત એમાં મુંજવણ તરીકે ઉદ્દભવેલા ઉમેદવારો ના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવા માટે એક લેખ આવે છે. જેમાં મુંઝવણ હોય તે પ્રશ્નનો જવાબ ખુબ જ વિસ્તાર પૂર્વક આપવામાં આવે છે.
રોજગાર સમાચાર સાપ્તાહિકમાં દરેક વખતે 50 જેટલા પ્રશ્નો તેના 4 MCQs સહિત આપવામાં આવે છે. આ તમામ 50 પ્રશ્નોના જવાબ પણ એ પ્રશ્નોની નીચે આપવામાં આવે છે. જેથી સરકારી નોકરી માટેની પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોને આગામી પરીક્ષામાટે મદદરૂપ થઇ શકે.
આ ઉપરાંત આ સામાયિકમાં ભારતભરની સરકારી નોકરી અંગેની માહિતી આપવામાં આવે છે. જેવી કે GPSC , UPSC, ONGC, RAILWAYS, IIT, CSIR-CNETRAL,SSB, SSC, INDIAN ARMY ઉપરાંત બીજી ગણી બધી સરકારી ભરતીની માહિતી આપવામાં આવે છે.
રોજગાર સમાચાર સાપ્તાહિક તમારા ઘરે મગાવવાં માટેનું વાર્ષિક લવાજમ 30 રૂપિયા છે. જે તમે નજીકની માહિતી નિયામક કચેરીમાં જઈને રૂબરૂ ભરી શકો છો.
રોજગાર સમાચાર નીચે PDF સ્વરૂપે મુકેલ છે.
રોજગાર સમચાર (Rojgar Samachar) 08/2021
રોજગાર સમાચાર (Rojgar Samachar) 09/2021

તલાટી-કમ-મંત્રી ની જાહેરાત કયારે આવશે??
ReplyDelete