કોરોનના કારણે કેટલા લાખ કરોડનું નુકશાન થયું? | Covid-19 impact on economy
Covid Lock Down
કોરોનાના કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં lock down લગાવવામાં આવ્યું હતું. કારણકે કોરોના જે પ્રમાણે લોકોમાં પ્રસરી રહ્યો હતો એ જોતા lock down જરૂરી હતું. પરંતુ આ lock down ની પરિસ્થિતિમાં મોટા ભાગના ધંધા-રોજગાર બંધ થયા હોવાથી લોકો ને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે. અમુક પ્રકારના ધંધા ને બાદ કરતા લગભગ તમામ પ્રકારના ધંધા તથા નોકરીઓ બંધ થયી હોવાથી આ પ્રકારની આર્થિક તંગીનું વાતાવરણ સર્જાયું હતું.
Covid Economy effect
પરંતુ જો ફક્ત રોજગાર બંધ થવાથી ઘરમાં આર્થિક ભીડ થઇ જતી હોય તો વિચારો દેશ અને આખા વિશ્વના ધંધા રોજગાર બંધ થવાથી અર્થતંત્રને કેટલું મોટું નુકશાન થયું હશે?
આ પ્રમાણે જોતા તો દેશ અને વિશ્વમાં માં પણ આર્થિક મંદીનું વાતાવરણ સર્જાઈ શક્યું હોત.
Covid Global Economy Effect
હવે આંકડાકીય રીતે જોઈએ તો આખા વિશ્વનું અર્થતંત્ર એ વાર્ષિક 5.7-6.6% જેટલું ઘટ્યું છે. એટલે કે ગત વર્ષે પુરા વિશ્વમાં 2.96-5.6 ટ્રિલિયન USD જેટલું નુકશાન થયું છે. એટલે કે 2960000000000-5600000000000 જેટલા USD જેટલું GDP નું નુકશાન થયું છે. આપડે રૂપિયામાં જોઈએ તો કુલ 21,96,01,51,20,00,000-415462320000000.00 Indian Rupee.
એટલે કે 2.2-4.2 લાખ કરોડ રૂપિયા જેટલું GDP માં નુકશાન થયું છે.
No comments:
Post a Comment