new

[new][twocolumns]

pm kisan samman nidhi - પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના


Join WhatsappJoin Now

☆પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના - pm kisan samman nidhi

ભારત સરકાર દ્વારા વર્ષ 2018-19માં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  જેમાં ભારતના ખેડૂતોને દર 4 મહિને 2000Rs. ખેડૂતના બેંક ખાતામાં સરકાર દ્વારા આપવામાં આવે છે. આ પ્રમાણે દર વર્ષે નોંધણી કરાવેલા ખેડૂતને Rs.6000 સીધા જ ખેડૂતના ખાતામાં નાખવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર ભારતભરના 11કરોડ કરતાં વધારે  ખેડૂતોને આર્થિક સહાય કરી રહી છે.  આ યોજના ની બધી જ માહિતી એ ભારત સરકારની વેબસાઈટ https://www.pmkisan.gov.in/NewHome3.aspx પર મુકવામાં આવેલી છે.

pm kisan samman nidhi 2021

જો તમે પણ આ યોજનાનો લાભ લેતા હોય તો તમારા બેંક અકાઉન્ટમાં કયાં હપ્તાના રૂપિયા કઈ તારીખે આવ્યા અને કઈ બૅંન્કમાં આવ્યા તે નીચે આપેલી ભારત સરકારની વેબસાઈટ પર જઈ ને જોઈ શકો છો.
આગામી 10માં હપ્તાના પૈસા તમને 15 ડિસેમ્બર, 2021 સુધીમાં તમારા ખાતામાં જમા થઈ શકે છે. હપ્તો તમારા બેન્ક માં જમા થયો કે ની એ જોવા માટે નીચે આપેલી લિંક પર જઈ ભારત સરકારની વેબસાઈટ પર જોઈ શકો છો.

pm kisan status check 2021 

તમે ક્યારેય એ તપાસ્યું કર્યું કે અત્યાર સુધી તમારા બેંક ખાતામાં આ યોજના હેઠળ કેટલા રૂપિયા જમા થયા?
નીચે આપેલી પદ્ધતિને અનુસરીને તમે તમારા ખાતામાં અત્યાર સુધી જમા થયેલા તમામ હપ્તાની વિગત જોઈ શકો છો.

⤷ સૌપ્રથમ નીચે આપેલી વેબસાઈટ ખોલો.
https://pmkisan.gov.in/beneficiarystatus.aspx

⤷ તમારો આધાર નંબર / બેંક ખાતા નંબર/ મોબાઈલ નંબર લખો.
⤷ GET DATA બટન પર ક્લિક કરો.
⤷ ક્લિક કરશો તરત જ તમારા ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ જમા થયેલા તમામ હપ્તાની વિગત દેખાશે.


pm kisan next installment

જો તમને આ યોજના વિષે કોઈ માહિતી લેવી હોય અથવા કોઈ પ્રકારની કોઈ મુશ્કેલી હોય તો નીચે આપેલા helpline નંબર પર કોલ કરી ને માહિતી લઇ શકો છો.

PM Kisan Samman Nidhi Yojna Helpline number

PM Kisan helpline Toll Free Number: 18001155266
PM Kisan Helpline No: 155261
PM Kisan helpline Landline Numbers: 011—23381092, 23382401
PM Kisan’s new helpline number: 011-24300606
PM Kisan yojana another helpline number: 0120-6025109
pm kisan help E-mail ID: pmkisan-ict@gov.in


Join WhatsappJoin Now

No comments:

Post a Comment