new

[new][twocolumns]

એક પરીક્ષા NTSE પાસ કરવાથી મળશે 1,50,000 Rs. શિષ્યવૃત્તિ (Scholarship). NTSE by NCERT


Join WhatsappJoin Now

 એક પરીક્ષા NTSE પાસ કરવાથી મળશે 1,50,000 Rs. શિષ્યવૃત્તિ (Scholarship).


NTSE 2021

NCERT  દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા પાસ કરનાર દરેક વિદ્યાર્થીને 1,50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. આ ઉપરાંત તે વિદ્યાર્થી Ph.D  નો અભ્યાસ કરે તો ત્યારે પણ તે વિદ્યાર્થી શિષ્યવૃત્તિ (Scholarship) મેળવવાને પાત્ર બને છે.



About NTSE exam and scholarship  

આ NTSE EXAM પરીક્ષા એ NCERT દ્વારા લેવામાં આવે છે. ધોરણ 10 માં આભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષાના મેરીટમાં આવતા વિદ્યાર્થીને ધોરણ 11-12 માં દર મહિને 1250 રૂપિયા ની  શિષ્યવૃત્તિ (Scholarship) આપવામાં આવે છે. તે વિદ્યાર્થી UG & PG કરે તો ત્યારે તે વિદ્યાર્થીને દર મહિને રૂપિયા 2000 ની  શિષ્યવૃત્તિ (Scholarship) NCERT દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત તે વિદ્યાર્થી  Ph.D નો અભ્યાસ કરે તો તે વિદ્યાર્થીને UGC ની શરતો પ્રમાણે શિષ્યવૃત્તિ (Scholarship) આપવામાં આવે છે. આમ આ પરીક્ષામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીને  રૂપિયા 1.50.000 +  શિષ્યવૃત્તિ (Scholarship) રૂપે આપવામાં આવે છે.

NTSE scholarship 

 🔹 ધોરણ 11 વાર્ષિક રુ. 15000

 🔹 ધોરણ 12 માં વાર્ષિક રૂ 15000

🔹 પોસ્ટ ગ્રેજયુએશન સુધી વાર્ષિક રુ. 24000

🔹 ત્યારબાદ PHD સુધી અભ્યાસ માટે શિષ્યવૃતિ મળે છે.


ntse website

NTSE (National Talent Search Scheme) ની મુખ્ય વેબસાઈટ નીચે આપેલી છે, જેના પર તમે જઈને તમે તમારું ફોર્મ ભરી શકો છો.

ntse syllabus

NTSE ની પરીક્ષા માટેનો syllabus એ નીચે જણાવ્યા પ્રમાણે છે. આ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવે છે. જેમાં પ્રથમ પરીક્ષા એ રાજ્ય દ્વારા હોય છે. અને બીજી પરીક્ષા એ ncert દ્વારા લેવામાં આવે છે.




અગત્યની તારીખો:

ntse પરીક્ષા માટે આવદેનપત્ર ઓનલાઇન ભરવાની તારીખ (Starting date of filling online application form for NTSE examination): 29/09/2021
ntse પરીક્ષાનું આવેદનપત્ર ભરવાની છેલ્લી તારીખ (last date of filling application form for NTSE examination): 22/10/2021
પરીક્ષાની તારીખ (NTSE exam date 2022) : 16/01/2022

NTSE પરીક્ષામાટે અગત્યની લિંક:


NTSE પરીક્ષાની વધુ માહિતી માટે ntse ની વેબસાઈટ https://ncert.nic.in/national-talent-examination.php  વિઝિટ કરો. અથવા તેમના Information Brochure માં જુઓ.




Join WhatsappJoin Now