new

[new][twocolumns]

Digital Gujarat - digital gujarat scholarship 2023


Join WhatsappJoin Now
Digital Gujarat એ ગુજરાત સરકારનું એક પગલું છે, જેમાં મોટાભાગના સરકારી કચેરીરીના કામકાજ ઓનલાઇન , ઘરે બેઠા બેઠા જ થઇ શકે છે.

About digital gujarat portal : digital gujarat.gov.in

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આ એક વેબસાઈટ છે, જેનું મુખ્ય પોર્ટલ એ https://www.digitalgujarat.gov.in છે. આ વેબસાઈટ પર જઈ  ને ગુજરાત રાજ્યના નાગરિકો અનેક પ્રકારના કામ ઘરે બેઠા બેઠા જ પૂર્ણ કરી શકે છે, જેના માટે પહેલા સરકારી કચેરીમાં જવું આવશ્યક હતું.


digital gujarat yojana

આ વેબસાઈટ પર મોટા ભાગના કામ જેવા કે, વિધવા પ્રમાણપત્ર (પંચાયત) (ગ્રામીણ) (Widow Certificate) , રેશનકાર્ડમાંથી નામ દૂર કરવું, ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર (Religious Minority Certificate) (પંચાયત) (ગ્રામીણ), ડોમિસાઇલ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર (Senior Citizen Certificate) , Character Certificate, વિધવા પ્રમાણપત્ર (Widow Certificate), ગુજરાત સરકાર માટે નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ, નવા રેશન કાર્ડ માટે અરજી (digital gujarat ration card), કેન્દ્ર સરકાર માટે નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ, ST જાતિ પ્રમાણપત્ર (પંચાયત) (ગ્રામીણ), આવક પ્રમાણપત્ર (digital gujarat income certificate) (digital gujarat aavak no dakhlo) , ખેડૂત પ્રમાણપત્ર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (digital gujarat ews certificate), ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના, રાશન કાર્ડમાં સરનામું અને અન્ય વિગતોમાં ફેરફાર, વારસાઈ પ્રમાણપત્ર માટે અરજી, બિન અનામત જાતિ પ્રમાણપત્ર, બિન અનામત જાતિ પ્રમાણપત્ર (પંચાયત વગરની આવક) (ગ્રામીણ), આર્થિક રીતે નબળા વિભાગો માટે લાયકાત પ્રમાણપત્ર (આવક સાથે), આર્થિક રીતે નબળા વિભાગો માટે લાયકાત પ્રમાણપત્ર (આવક સાથે પંચાયત) (ગ્રામીણ), કેન્દ્ર સરકાર તરફથી આર્થિક રીતે નબળા વિભાગોનું આવક અને સંપત્તિ પ્રમાણપત્ર, SC જાતિ પ્રમાણપત્ર, SC જાતિ પ્રમાણપત્ર (પંચાયત) (ગ્રામીણ), ડુપ્લિકેટ રેશન કાર્ડ માટે અરજી, અલગ રેશન કાર્ડ માટે અરજી, રેશનકાર્ડમાં નામનો ઉમેરો, કોવિડ -19 લોકડાઉન મુક્તિ પાસ ગુજરાતમાંથી બહાર આવવા માટે, કોવિડ -19 લોકડાઉનમાં કર્ફ્યુ પાસ, અન્ય રાજ્યમાંથી ગુજરાત આવવા માટે પાસ, ભૂતપૂર્વ સૈનિકોનું ઓળખપત્ર આપવા માટે નોંધણી, લગ્ન સમારંભનું આયોજન કરવા માટે ઓનલાઇન નોંધણી (digital gujarat portal marriage registration), ગુજરાત સરકાર (પંચાયત) (ગ્રામ્ય) માટે નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર, VF6 એન્ટ્રી વિગતો, VF8A KHATA વિગતો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (પંચાયત) (ગ્રામીણ) આ તમામ કામ ઘરે બેઠા બેઠા જ કરી શકાય છે.
https://www.digitalgujarat.gov.in/CitizenNew/CitizenServicesNew.aspx

Digital Gujarat Scholarship

digital gujarat scholarship પોર્ટલ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ ઓનલાઇન શિષ્યવૃત્તિ માટેનું ફોર્મ ભરી શકે છે . જેમાં ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિ સીધી જ વિદ્યાર્થીના બેન્કખાતામાં જમા થાય છે. digital gujarat પર scholarship નું ફોર્મ ભરવા માટે નીચે આપેલી વેબસાઈટ ખોલો. 

digital gujarat scholarship 2023-24 ( Gujarat scholarship 2023)



Join WhatsappJoin Now

No comments:

Post a Comment