જાણો આશાબેન પટેલ ના અચાનક મૃત્યુ નું કારણ

About Ashaben Patel ( 1977-2021)
આશાબેન પટેલ નો જન્મ 6 ઓક્ટોબર, 1977 ના રોજ થયો હતો. તેણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઊંઝાથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવી હતી. ત્યારબાદ તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અને એ જ બેઠક માટે 2019 ની પેટ ચૂંટણીમાં જીત્યા હતા.
તેમના નિધન પાછળનું કારણ જોઈએ તો એ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદની Zydus હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર હેઠળ હતા. ડેન્ગ્યુ ના કારણે તેમના લીવર અને અન્ય અંગો નબળા પડી કે કરતા બંધ થઇ ગયા હોવાથી તેની મૃત્યુ થયું હોવાની જાણકારી છે. આશાબેન રવિવારથી અમદાવાદની Zydus સારવાર હેઠળ દાખલ કરાયા હતા.

No comments:
Post a Comment