ગુજરાત માં થઈ શકે જલ્દી સરકારી નોકરી માટેની મોટી ભરતી. ગુજરાત વિકાસ કમિશ્નરે જિલ્લા વિકાસ અધિકારીને કર્યો પરિપત્ર.

ગુજરાત માં થઈ શકે જલ્દી સરકારી નોકરી માટેની મોટી ભરતી. ગુજરાત વિકાસ કમિશ્નરે જિલ્લા વિકાસ અધિકારીને કર્યો પરિપત્ર.
New government jobs in Gujarat
તારીખ 06/12/2021 ના રોજ ગુજરાત રાજ્ય ના વિકાસ કમિશ્નરે એ જિલ્લા વિકાસ અધિકારીઓને પરિપત્ર કર્યો કે વર્ગ 3 ની 11 સવર્ગ જગ્યાઓ માટે માંગણીપત્રક તૈયાર કરવાનો રહેશે. આ માંગણીપત્રક સાથે ભરતીના નિયમો, જોબચરત તથા રોસ્ટર રજીસ્ટરની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે.
રાજ્ય વિકાસ કમિશ્નરને આ પરિપત્ર પહોંચાડવાની તારીખો 13-14-15/12/2021 છે. જેમાં જિલ્લામાં જરૂરી ખાલી જગ્યાઓની સંપૂર્ણ વિગત આપવાની રહેશે.
Talati, junior clerk, staff nurse government job
આ પરિપત્ર માં જુનિયર ક્લાર્ક, તલાટી, FHW, ગ્રામસેવક, સ્ટાફ નર્સ, નાયબ હિસાબનીશ, વિભાગ હિસાબનીશ, જુનિયર ફાર્મા, MPHW વગેરે માટે કુલ 8487 જેટલી જગ્યાઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Government job gujarat
આ વિકાસ કમિશ્નર દ્વારા કરવામાં આવેલા પરિપત્ર ની કોપી નીચે આપેલી લિંક પર ક્લિક કરી ને download કરી શકો છો.
નીચે આપેલ પરિપત્રમાં દરેક જગ્યા માટે ખાલી જગ્યાઓ અને 2021 માટે સૂચવેલ જગ્યાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં સરકારી નોકરી માટેની ભરતી માટે કરવામાં આવેલા પરિપત્રને download કરવા માટે અહી ક્લિક કરો.

No comments:
Post a Comment