new

[new][twocolumns]

ગુજરાતની નવરાત્રી - ગરબા 2021


Join WhatsappJoin Now

ગુજરાતની નવરાત્રી - ગરબા  2021


ગુજરાતની શાન ગણાતી એવી નવરાત્રીની શરૂઆત આ વર્ષે તારીખ 07/10/2021 થી થાય છે. નવરાત્રી દર વર્ષે આસો સુદ એકમ થી મનાવવામાં આવે છે અને આસો સુદ દસમના દિવસે દશેરા એટલે કે વિજયા દશમી ઉજવવામાં આવે છે.

નવરાત્રીમાં નવ દિવસ પ્રથમ અંબેમા ની પૂજા આરતી કરવામાં આવે છે અને પ્રસાદ ધરવામાં આવે છે. ત્યારબાદ ગરબા રમવામાં આવે છે. જેમાં ગુજરાતીઓનો કોઈ મુકાબલો નથી. લગભગ દરેક ગુજરાતીને ગરબા આવડતા જ હોય છે.  વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓ પણ નરાત્રિમાં ગરબાના તાલે ઝુમતા હોય છે.
આ નવરાત્રી કોરોનાની પરિસ્થિતિને કારણે સરકાર દ્વારા મોટાપાયે થતા ગરબાના પ્રોગ્રામને મંજૂરી મળી નથી  શેરી ગરબા જ થઇ શકે છે. જેથી ખ્યાતનામ કલાકારોના ગરબા થઇ શકે એમ નથી. આથી જ એ કલાકારો દ્વારા YouTube ના માધ્યમથી આ નવરાત્રિને પણ રોમાંચિત બનાવવાના પ્રયાશો થકી live પ્રદર્શન ગોઠવેલ છે. જેમાં ઘણા ખ્યાતનામ કલાકરોની લિંક નીચે પ્રમાણે છે.
LIVE ગરબા જોવા માટે નીચે જુઓ. જ્યાં તમને LIVE ગરબાની કેટલીક લિંક આપેલી છે.
LIVE ગરબા 


 


Join WhatsappJoin Now

No comments:

Post a Comment