Apprenticeship India - યુવાનો માટે સરળતાથી નોકરી મેળવાનો સરળ રસ્તો - Get job easily with apprenticeshipindia.org
યુવાનો માટે સરળતાથી નોકરી મેળવાનો સરળ રસ્તો - Apprenticeship India
આજકાલ યુવાઓ અભ્યાસમાં ખુબ મેહનત કરે છે છતાં પણ એમના માટે અભ્યાસ પૂર્ણ થયા પછી સૌથી મોટી સમસ્યા હોય તો એ નોકરી મેળવવાની છે. કોલેજ કરી ને સારા માર્ક્સ સાથે સ્નાતક થયા પછી પણ Graduate job મેળવવી મુશ્કેલ છે. એમાંય ખાસ સરકારી નોકરી મેળવવી એ તો બહુ જ અગરુ કાર્ય છે. વર્ષો સુધી વિદ્યાર્થીમિત્રો સરકારી નોકરી મેળવવા પ્રયત્નો કરતાં હોય છે જેમાં સફળ થવાના શક્યતા ફક્ત 0.01% જેટલી હોય છે એટલે કે 1000 વિદ્યાર્થીઓ પ્રયત્ન કરતાં હોય ત્યારે માંડ 10 વિદ્યાર્થીઓ આ સરકારી નોકરીમાં પાસ થતા હોય છે.
આથી ભારત સરકારે Apprenticeship India નામનો પ્રોગ્રામ રજુ કર્યો છે. આ એપ્રેન્ટિસશિપ યોજના અંતર્ગત યુવાનો સરળતાથી apprentice માટે અરજી કરીને government apprenticeships અથવા અન્ય એપ્રેન્ટિસશિપ માં જોડાઈ શકે છે.
National apprenticeship training scheme
www apprenticeship gov in - How to apply for apprenticeship?
Apprenticeship search કાર્ય પછી તેમાં નીચે apply નામનું બટન આવશે. જેના પર ક્લિક કરી તમે apprenticeship apply - એપ્રેન્ટિસશિપ માટે અરજી કરી શકો છો.
apprenticeship training - Apprenticeship training period?
Apprenticeship Training દરમિયાન તમને જે તે કંપનીની તમામ ટ્રેનિંગ આપવામાં આવે છે. Apprenticeship time period એટલે કે એપ્રેન્ટિસશિપનો સમયગાળો એ 6 મહિના થી લઇ ને 2 વર્ષ સુધીનો હોઈ શકે છે.
Apprenticeship time period - 6 months to 2 years .
Apprenticeship Stipend - એપ્રેન્ટિસશિપ દરમિયાન કેટલો પગાર મળશે?
એપ્રેન્ટિસશિપ દરમિયાન તમને 7000 rs થી લઇ ને 60000+ rs જેટલું Stipend મળી શકે છે.
Apprenticeship Stipend - 7000 Rs. to 60000+ Rs.
Apprenticeship portal
apprenticehip માટે વધુ માહિતી માટે નીચેની વેબસાઈટ પર જાઓ અને લોગીન કરો.
apprenticeship.india.org or www.apprenticeship.gov.in
એપ્રેન્ટિસશિપ વિષે કોઈ પણ વધારાની માહિતી જરૂર હોય તો નીચે કોમેન્ટ માં લખજો. અમે તમને Apprenticeship details પુરી પાડીશું.
No comments:
Post a Comment