TATA CLIQ - the Indian shopping application

Tata cliq application
ભાઈ બહેનો મિત્રો, ભારત દેશને બચાવવા ખૂબ અગત્યનું છે જરૂર વાંચજો.
ટાટા એ ઓનલાઇન શોપિંગ એપ ચાલુ કર્યું છે. તો ચાયનીઝ કે ભારત બહાર ની એપ માંથી ખરીદી બંધ કરી ટાટા એપ માંથી ખરીદી શરૂ કરો, દેશમાં આફ્ત સમયે ટાટાએ ખૂબ મોટું દાન કર્યું છે.
બીજી વાત વિદેશી એપમાંથી ખરીદી કરવાથી ખૂબ મોટા પાયે વિદેશ માં રૂપિયા જાય છે, તો ટાટાની એપમાંથી ખરીદી કરવાથી આપણા પેસા આપણા દેશમાં જ રહેશે, તો દેશને સમૃદ્ધ કરવાની આથી બીજી કઇ રીત હોય શકે, આ સાથે ટાટા એપ ડાઉલોડ કરવાની લીંક નીચે આપેલ છે ખૂબ સરસ વેરાયટી ડિસ્કાઉન્ટ માં મળે છે. તો આજે જ ડાઉનલોડ કરો અને ચેક કરો. તમારા બધા કોન્ટેક્ટ માં ફોરવર્ડ કરો, ૧૨૫ કરોડ ભારતીયો સુધી આ મેસેજ જવો જોઈએ . આભાર
ટાટા ક્લિક ( ટાટા cliq) application ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ મેસેજ બીજા 5 વ્યક્તિઓ અને તમારા તમામ ગ્રુપમાં મોકલો.

No comments:
Post a Comment