Professor બનવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર, આ યુનિવર્સિટીમાં આવી 3291 જગ્યાઓ માટે મોટી ભરતી

Professor બનવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર, આ યુનિવર્સિટીમાં આવી 3291 જગ્યાઓ માટે મોટી ભરતી
આ ભરતી પ્રક્રીયામાટે ઉમેદવારોએ કોઈ પણ પ્રકારનું ઓનલાઇન ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી નથી. ભરતીની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાટણ માં યુનિવર્સિટી દ્વારા દર્શાવેલા સ્થળે અને તારીખે પોતાના સ્વખર્ચે હાજર થવાનું રહેશે. આ ભરતી એ સામુહિક ઈન્ટરવ્યુ પદ્ધતિથી યોજશે. આથી ઉમેદવારોએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે.
આ ભરતી વિશેની વધુ માહિતી માટે તમે યુનિવર્સિટીની વેબસાઈટ પર જોઈ શકો છો. ngu.ac.in

msc microbiology running
ReplyDeletemsc
ReplyDeleteBcom pass
ReplyDelete