new

[new][twocolumns]

Professor બનવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર, આ યુનિવર્સિટીમાં આવી 3291 જગ્યાઓ માટે મોટી ભરતી


Join WhatsappJoin Now
Professor બનવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર, આ યુનિવર્સિટીમાં આવી 3291 જગ્યાઓ માટે મોટી ભરતી 

કોરોના મહામારીમાં ઘણાં બધાં લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. ઉપરાંત હાલના સમયમાં નોકરી મેળવી પણ મુશ્કેલ છે. આ કપરા સમયમા ઉત્તરગુજરાત ની યુનિવર્સિટી HNGU - 
Hemchandracharya North Gujarat University માં  self-finance  કોલેજમાં ટીચિંગ સ્ટાફ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રીયામાટે જરૂરી લાયકાત ભરતીની તારીખ અને સ્થળ એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય વેબસાઈટ (ngu.ac.in) પર મુકવામાં આવેલ છે.
hngu recruitment 2021

આ ભરતી પ્રક્રીયામાટે ઉમેદવારોએ કોઈ પણ પ્રકારનું ઓનલાઇન ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી નથી.  ભરતીની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાટણ માં યુનિવર્સિટી દ્વારા દર્શાવેલા સ્થળે અને તારીખે પોતાના સ્વખર્ચે હાજર થવાનું રહેશે. આ ભરતી એ સામુહિક ઈન્ટરવ્યુ પદ્ધતિથી યોજશે. આથી ઉમેદવારોએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે. 

આ ભરતી વિશેની વધુ માહિતી માટે તમે યુનિવર્સિટીની વેબસાઈટ પર જોઈ શકો છો. ngu.ac.in


Join WhatsappJoin Now

3 comments: